ભારતીય ભાષામા સંગણકીય કાર્યક્રમ

(જીએનયુ / લીનક્સ અને એપ્લીકેશનનું ભારતીય ભાષામાં સ્થાનીયકરણ)


તમારા સહકારનું સ્વાગત છે. આ વેબસાઇટનો ઉદ્દેશ્ય જે લોકો અંગ્રેજી સાનુકુળ નથી તેવા લોકો માટે સામુહિક કામ કરી ક્મ્પ્યુટર ટેકનોલોજી બનાવવાનો છે. અમારો ઉદ્દેશ્ય બધાજ પ્રાપ્ત સહકાર ભેગા કરવા, વધારે જાગ્રુક્તા ફેલાવવી, પ્રાપ્તીસ્થાન મેળવવા, અનુવાદ કરવો, સાૅફ્ટવેયરના સાધનો વિકસાવવા, વિષ્વસ્તરીય અભ્યાસને લગતા સૉફ્ટવેયરનું સ્થાનીયકરણ કરવુ, મુક્ત સાૅફ્ટવેયરને લોકપ્રિય બનાવવા વગેરે છે. અમે સ્વદેશી સાૅફ્ટવેયરના વિકાસને પ્રોત્સાહન આપીએ છીએ, અને અંગ્રેજીમાં આવેલા ઘણા સાૅફ્ટવેયરનું ભારતીય ભાષામાં અનુવાદ કરેલ છે : તેને સ્થાનીયકરણ કહે છે.

વધુ સ્નૅપશૉટમાટે અહીંયા ક્લિક કરો ...
ઓપનઓફિસમાં ગુજરાતી ગુજરાતીમાં અમારી વેબસાઇટ
તમે ઉપરના સ્ક્રિનદ્રશ્યમાં જોયુ તે કેટલાક સિસ્ટમ સ્તરના પ્રોગ્રામ છે અને કેટલાક સાદા ટેક્સએડિટર છે.
પછી તમે જોયુ તે યુનીકોડ એડિટરનું www.yudit.org અમે સ્થાનીયકરણ કરેલ છે ભાવાર્થ કે તેનો ભારતીય ભાષામાં ઇન્ટરફેસ બનાવેલ છે.
તેના પછી શાળા(પ્રાથમીક) સ્તરનો ડો. જીઓનો ગણીતશાસ્ત્રનો પ્રોગ્રામ કેટલીક ભારતીય ભાષામાં જોશો.
અહીં સ્ક્રીન પર કેટલાક બટન છે.
ઉદ્દેશ ક્લિક કરો - ત્યાં અમારા ઉદ્દેશ્ય બતાવ્યા છે.
અપીલ ક્લિક કરો - ત્યાં આપણે સાથે કેવી રીતે કામ કરી શકીએ તે વિક્લપ પસંદ કરવા અમે તમને વિનંતી કરી છે.
ડાઉનલોડ ક્લિક કરો - કેટલાક પ્રોગ્રામ જે અમે સ્થાનીય કર્યા છે અથવા સ્થાનીય કરવા ઇચ્છીએ છીએ તે ડાઉનલોડ કરી શકો છો. અહીંથી તમે મટીરીયલ મેળવી શકો છો જેનો તમે તમારી ભાષામાં અનુવાદ કરી શકો જેથી સિસ્ટમ પણ તમારી ભાષા બોલી શકે.
ફૉન્ટ્સ પર ક્લિક કરો . અહીંથી તમે અમારૂ બનાવેલ યુનીકોડ પર આધારીત મુક્ત ઓપન-ટાઇપ ફૉન્ટ ડાઉનલોડ કરી શકો છો. અમે બીજા લોકો દ્વારા બનાવેલા મુક્ત ફૉન્ટ પણ ડાઉનલોડ માટે આપેલ છે.

નોંધ: આ વેબસાઇટના વિકાસનું કામ ચાલુ છે અને તે સમયાંતરે અપડેટ થતી રહે છે.



ઓપન આફીસ ડા. જીઓ


યૂડીટ