૧) ttf અને otf શું છે ?
૨) ttf અને otf વચ્ચે શું તફાવત છે?
૩) પીએફએડીટ શું છે?
૪) GSUB, GPOS અને GDEF શું છે?
૫) કર્નીગ શું છે?
૬) હિન્ટિગ શું છે?
૭)વધારાની લિપિ કઈ જગ્યાએ ઉમેરવી?
૮) વધારાની લિપિ કેવી રીતે ઉમેરવી ?
૯) લિપીને નામ કઇ રીતે આપવુ?
૧૦) પીએફએડીટને લીનક્સમાં કેવી રીતે ઇનસ્ટૉલ કરવું?
૧૧) એક્સ-વિન્ડોમાં અક્શરો કેવી રીતે ઇનસ્ટૉલ કરવા?
૧૨) ફેમિલી નામ કઇ રીતે આપવું?
૧૩) અક્શરો માટેના જુદા જુદા ટેસ્ટ ક્યા છે?
૧૪) દેવનાગિરીમાં કેવી રીતે ટાઇપ કરવુ?
૧૫) પીએફએડિટમાં GSUBના નિયમ કેવી રીતે ઉમેરવા ?
૧૬) "GPOS"ના નિયમ કેવી રીતે ઉમેરવા?
૧૭)કોઇ પણ લિપિનો આકાર કઈ રીતે બનાવવો?
૧૮) એન્કર જોડી શું છે ?
૧૯) કર્ન્ જોડી શું છે?
૨૦) માર્ક ક્લાસ શું છે? તેને વ્યાખ્યાચીત કરવા શું કરવુ?
૨૧) બેઇઝ ક્લાસ શું છે?
૨૨) જુદા જુદા ટેબલ કઈ રીતે જોઇ શકાય છે?
૨૩) zwj , nzwj શું છે? તે શા માટે જરૂરી છે?
૨૪) .notdef શબ્દ શું છે? તે કઇ જગ્યાએ મુકી શકાય?
૨૫) ttx શું છે?
૨૬) લિપિ શું છે?
૨૭) કન્સોલ અને એક્સ વિન્ડો ફૉન્ટ શું છે?
