યુડીટ:
આ એક યુનીકોડ પર આધારિત બહુભાષિય એડિટર છે.આ એમ્ એસ્ વીંડોજ તથા જીએન્્યુ/લીનક્સ ઉપર કાર્ય કરે છે. આ મૂળભૂત ને સૉફ્ટવેયર કાન્જી અને હિરન્ગાના માટે હસ્તલખણ ની માન્યતા મળેલ છે. આપણે અંગ્રેજી, હિન્દી અને મરાઠીની હસ્તલખાણની માન્યતા માટે પ્રયોગાત્મક આધાર ઉમેર્યો છે.આ ખેરીજ આપણે મરાઠી,હિંદી અને ગુજરાતીમાટે ભાષાંતર ઉમેર્યા છે.આ બધુ કાર્ય હવે મહત્ત્વના યુડિટ સોર્સનુ એક ભાગ છે.
નીચે સેટઅપ માટે લીંક્સ તથા યુડિટ સોર્સની વ્યક્તીગત ફાઇલો આપી છે.
* Yudit for GNU/Linux (2.8.1)
* Yudit for Windows (2.8.1-1)
* Hindi Interface Support File
* Marathi Interface Support File
* Gujarati Interface Support File
* Handwriting Recognition Support Files
ડૉ.જીઓ (આંતરિક ભૂમિતી) :
* Source Code (~1 MB)
* Hindi Interface Support File (700 KB)
* Marathi Interface Support File (700 KB)
* Gujarati Interface Support File (700 KB)
* Manuals:
* English
* Gujarati
