મતદાર યાદી
---------------------------------------------------------
સિધુ
સિધુ આ રેશન કાર્ડ નવિનીકરણની માહીતી નોંધવા માટેની તથા પૃથક્કરણ કરવા માટેની વેબ સંબંધિત પ્રસ્તુતી છે. સંપૂર્ણ યુનીકોડ આધારીત મરાઠી માધ્યમ આ એક એનુ વૈશિષ્ટ છે. કટુંબમાના પુખ્ત માણસનુ નામ મળવા અને અેની માહિતી ઓછી કરવામાટે અમુક ક્ષેત્રના મતદાર યાદીના વાપરની સગવડ છે.તેમચ બીજા બધામા મતદાર યાદી માહીતીનો વાપર કરી એનીમેળે નામો પૂરા થાય છે. એનો ઊપયોગ સંદર્ભ નમુનો તરીકે મહારાષ્ટ્ર સરકારના ફુડ અને સિવિલ સપ્લાય વિભાગએ સોલાપુર પાઇલટ પ્રોજેક્ટ માટે કર્યો હતો.
--------------------------------------------------------
સુક્ષ્મ યોજનાઓ(microplanning)
--------------------------------------------------------
એચ્ ડી આઇ(HDI)
